આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન, કાશ્મીરમાં આતંકવાદીઓના કિસ્સાના ઉલ્લેખ પર પૂછ્યા આ સવાલ..

by kalpana Verat
- Assam Polygamy Bill: Polygamy practice to end in Assam soon, Govt to legislate; Report submitted by the committee to the Chief Minister

News Continuous Bureau | Mumbai

  • આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.
  • મીડિયા રિપોર્ટ મુજબ મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા શર્માએ રાહુલ ગાંધી પર વિદેશની ધરતી પર જઈને ભારતને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે.
  • તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના નિવેદનનો જવાબ આપ્યો અને દાવો કર્યો કે રાહુલ ગાંધીના આરોપોમાં કોઈ તથ્ય નથી.
  • તેમણે રાહુલ ગાંધીના કાશ્મીરમાં આતંકવાદીના કિસ્સાનો ઉલ્લેખ કરતા પૂછ્યું કે રાહુલ ગાંધીએ સુરક્ષા એજન્સીઓને આ ઘટનાની જાણ કેમ ન કરી.
  • તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ પુલવામા આતંકી હુમલાને કાર બોમ્બ ગણાવ્યો, જેમાં 40 જવાનો શહીદ થયા હતા.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More