ઈતિહાસમાં પહેલી વખત, આ રાજ્યમાં ચાલુ સત્ર દરમિયાન ધારાસભ્યો વિધાનસભામાં રમશે રંગોત્સવ.. તૈયારીઓ થઇ ગઈ શરૂ..

by Dr. Mayur Parikh
Gujarat MLAs will play Dhuleti at the assembly premises tomorrow.

News Continuous Bureau | Mumbai

  • હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે.
  • આ સત્ર દરમિયાન ઈતિહાસમાં પહેલી વખત ધારાસભ્યો વિધાનસભા પરિસરમાં રંગોત્સવની ઉજવણી કરશે.
  • વિધાનસભાના અધ્યક્ષે ધારાસભ્યોને પરિસરમાં ધૂળેટી રમવા માટે પરવાનગી આપી દીધી છે.
  • ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો એક બીજા પર રંગ નાંખીને રંગોત્સવ મનાવશે.
  • આ માટે 100 કિલો કેસૂડાના ફૂલ મંગાવવામાં આવ્યાં છે. કેસૂડાના રંગે રંગાઈને ધારાસભ્યો પરિસરમાં ધૂળેટીનો તહેવાર મનાવશે.
  • મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં આ ઘટના પ્રથમ વખત બનશે.

આ સમાચાર પણ વાંચો :  Moto G73 5G સ્માર્ટફોન 10 માર્ચે થશે લોન્ચ, જાણો સંભવિત કિંમત સહિત સંપૂર્ણ વિગતો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More