કડાકા સાથે શેર બજાર બંધ. સેન્સેક્સ 542 પોઇન્ટ અને નિફ્ટી 165 પોઇન્ટ તૂટ્યો.. આ કંપનીના શેરએ રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા

by kalpana Verat
Closing Bell: Sensex extends winning run to 3rd session, jumps 401 pts
  • ગુરુવારનું સત્ર ભારતીય શેરબજાર માટે અત્યંત નિરાશાજનક રહ્યું છે.
  • આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારો દ્વારા ભારે વેચવાલી અને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું.
  • કારોબારના અંતે સેન્સેક્સ 542 પોઈન્ટ ઘટીને 59,806 પર અને નિફ્ટી 165 પોઈન્ટના ઘટાડા સાથે 17,589 પોઈન્ટ પર બંધ થયો છે.
  • આજે અદાણી એન્ટરપ્રાઈઝ, એમએન્ડએમ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અદાણી પોર્ટ્સ નિફ્ટીમાં ટોપ લોઝર છે.
  • જોકે ટાટા સ્ટીલ, લાર્સન એન્ડ ટુબ્રો, ભારતી એરટેલ, એપોલો હોસ્પિટલ્સ અને એક્સિસ બેન્ક નિફ્ટીમાં ટોપ ગેઇનર રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : WagonR, Alto, Swift, Dzire સહિત મારુતિની આ કાર પર મોટું ડિસ્કાઉન્ટ, મોકો ચુક્યો તો ખર્ચવા પડશે વધુ રૂપિયા.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More