News Continuous Bureau | Mumbai
- જમ્મુ અને કાશ્મીરમાં વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
- દરમિયાન અહેવાલ છે કે, અમરનાથ યાત્રાનુંઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 1લી એપ્રિલથી શરૂ થઈ શકે છે.
- અધિકારીઓનું કહેવું છે કે, 1 એપ્રિલને સંભવિત તારીખ તરીકે ગણવામાં આવી રહી છે કારણ કે, ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી અમરનાથ શ્રાઈન બોર્ડના સભ્યોની બેઠક હજુ સુધી યોજાઈ નથી.
- કહેવામાં આવી રહ્યું છે કે અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓની નોંધણી બેંકો દ્વારા એપ્રિલથી શરૂ થશે. દરરોજ 20 હજાર ભક્તોનું રજીસ્ટ્રેશન થશે.
- સાથે જ એવો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ વખતે અમરનાથ યાત્રા 60 દિવસની હોઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો: પાણી સાચવીને વાપરજો.. મુંબઈના કુર્લા વિસ્તારમાં આગામી અઢી મહિના સુધી દર શનિવારે પાણી પુરવઠો બંધ રહેશે..
Join Our WhatsApp Community