હવે આ ઇસ્લામિક દેશની હાલત પણ પાકિસ્તાન જેવી થઇ, અપનાવી રોકાણ કરો અને નાગરિક બનોની ફોર્મ્યૂલા…

by kalpana Verat
Egypt: Thirsty for dollars, government eases citizenship terms for foreigners
  • પાકિસ્તાન બાદ ઈસ્લામિક દેશ ઈજિપ્તની પણ આર્થિક હાલત બગડી રહી છે.
  • જોકે આર્થિક સંકટમાં ફસાયેલા ઈજિપ્તે તેમાંથી બહાર આવવા માટે એક અનોખી રીત શોધી છે.
  • ઈજિપ્તે નિર્ણય લીધો છે કે, એવા રોકાણકારો જે દેશમાં ઓછામાં ઓછું 25 લાખ ડોલર સુધીનું રોકાણ કરશે, તેમને અહીંની નાગરિકતા આપવામાં આવશે.
  • નાગરિકતા વેચીને ઈજિપ્તે પોતાને સંકટમાંથી બહાર કાઢવાનો ઉપાય શોધ્યો છે, જેના પર ઘણી ચર્ચા પણ થઈ રહી છે.
  • દેશમાં વિદેશી મુદ્રા ભંડારનો અકાળ છે અને એ કારણે અર્થવ્યવસ્થા એક મોટા સંકટમાં ઘેરાઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : Disney+ Hotstar એ યુઝર્સને આપ્યો ઝટકો, IPL બાદ હવે નહીં દેખી શકો આ બધા શો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More