- દેશમાં સસ્તી હોટલ રૂમ સર્વિસ પૂરી પાડતી કંપની ઓયોના ફાઉન્ડર રિતેશ અગ્રવાલના પિતા રમેશ અગ્રવાલનું નિધન થયું છે.
- મીડિયા રિપોર્ટ્સ મુજબ ગુરુગ્રામની હાઈરાઈઝ બિલ્ડીંગ પરથી નીચે પડી ગયા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.
- રમેશ અગ્રવાલ ઘરની બાલ્કનીમાંથી પડ્યા ત્યારે પરિવારના સભ્યો ઘરમાં હાજર હતા.
- ઘટનાસ્થળેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.
- જોકે આ અંગે પરિવાર દ્વારા કોઈ ફરિયાદ આપવામાં આવી નથી.
- હવે ગુરુગ્રામ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : કોરોના બાદ હવે H3N2 ઇન્ફ્લુએન્ઝા વાયરસનો કહેર.. શરદી, ઉધરસ, તાવની સમસ્યામાં વધારો, આ રીતે રાખો તમારી કાળજી
Join Our WhatsApp Community