મુંબઈના ઓશિવારા વિસ્તારમાં લાગી ભીષણ આગ, દૂર સુધી જોવા મળ્યા ધુમાડાના ગોટેગોટા.. જુઓ વિડીયો

by kalpana Verat
Mumbai: Fire breaks out at Oshiwara market, fire tenders rush to spot

મુંબઈના પશ્ચિમી ઉપનગર જોગેશ્વરી વેસ્ટ નજીક ઓશિવારામાં ભીષણ આગ ફાટી નીકળી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઓશિવારાના ફર્નીચર માર્કેટમાં આગ લાગી છે. ઘટનાસ્થળેથી ધુમાડાના મોટા ગોટેગોટા નીકળતા જોવા મળી રહ્યા છે. ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે. જોકે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.
 

Join Our WhatsApp Community

You may also like