અરરર… વરસાદ પડતા ની સાથે જ રસ્તા પર કીચડ અને ગંદુ પાણી. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ.

ભારે વરસાદને કારણે મુંબઈ શહેરના અનેક રસ્તાઓ પર પાણી આવી ગયું છે. હવે તેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

by kalpana Verat
Imd Predicts Rain In Next Two Days In maharashtra

News Continuous Bureau | Mumbai

 હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં સવારના સમયે લોકોને મુશ્કેલીઓ પડતી નજર આવે છે. આ વિડીયો કયા વિસ્તારનો છે  તેમજ કોણે અને ક્યારે લીધો છે તે બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રસ્તા પર ગટરનું ગંદુ પાણી આવી ગયું છે. વાહનચાલકોને તેમજ સામાન્ય લોકોને પસાર થવામાં તકલીફ પડી રહી છે.  લોકો આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : નરીમાન પોઇન્ટ નો નજારો જુઓ, ભર ઉનાળે એવું લાગે છે જાણે જુલાઈ મહિનો હોય.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More