લગ્ન સમારોહમાં કાકાએ કર્યો યોગા ડાન્સ, જોતા રહી ગયા લોકો.. જુઓ વિડીયો

by Dr. Mayur Parikh
Uncle did yoga dance in wedding function

News Continuous Bureau | Mumbai

ઈન્ટરનેટ પર લગ્નને લગતા વીડિયો અવારનવાર વાયરલ થતા હોય છે. ઘણા લોકો લગ્ન સમારોહમાં અલગ-અલગ રીતે ડાન્સ કરતા જોવા મળે છે અને કેટલાકની સ્ટાઈલ એટલી હટકે હોય છે કે તે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગે છે. આ દિવસોમાં એક કાકાનો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે એવો તોફાની ડાન્સ કર્યો કે જોનારાઓ પણ દંગ રહી ગયા.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ઘરની મહિલાઓ અને મહેમાનો ડાન્સ કરી રહ્યા છે, ત્યારે જ એક કાકા તેમને ડાન્સ કરતા જોઈને ઉત્સાહિત થઈ જાય છે. આ પછી તેઓ એવો ધમાકેદાર ડાન્સ કરે છે કે ન પૂછો. વીડિયોમાં જોઈ શકાય છે કે નેપાળી ચાચાના અતરંગી સ્ટેપ્સ જોઈને કેટલીક મહિલાઓ પણ હસવા લાગે છે. તો તમે પણ જુઓ આ વિડીયો

આ સમાચાર પણ વાંચો :  બોમ્બે હાઈકોર્ટે વિરારની 27 ઈમારતો માટે ઓક્યુપન્સી સર્ટિફિકેટનો આદેશ આપતાં 1,000 ફ્લેટ ખરીદનારાઓને મોટી રાહત

કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો ભારતના પાડોશી દેશ નેપાળનો છે. જોકે સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More