મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય બોક્સરોનું શાનદાર પ્રદર્શન, નિખત ઝરીને વિયતનામની બોક્સરને હરાવી જીત્યો આ મેડલ..

by Dr. Mayur Parikh
Nikhat Zareen beats Nguyen Thi Tam to bag second World Championships gold
  • ભારતીય બોક્સરોએ મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે.
  • ભારતીય બોક્સર નિખત ઝરીને તેની અંતિમ મેચ જીતી લીધી છે.
  • આ રીતે અત્યાર સુધીમાં 3 ભારતીય બોક્સરોએ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા છે.
  • નિખત ઝરીન પહેલા નીતુ ઘંઘાસ અને સ્વિટી બૂરાએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
  • આ રીતે મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો આ ત્રીજો ગોલ્ડ છે

આ સમાચાર પણ વાંચો :  દેશમાં કોરોના ફરી ટોપ ગિયરમાં.. 146 દિવસ પછી 1800થી વધુ કેસ નોંધાયા, આ રાજ્યમાં સૌથી વધારે ટેન્શન.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More