PM મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલા આ હાઈવે પર રાત્રી મુસાફરી બની જોખમી, રાત્રે ફરી વાહનચાલકો પર થયો પથ્થરમારો..

by kalpana Verat
ten vehicles damaged due to stone pelting on Samriddhi Marg.
  • સમૃધ્ધિ મહામાર્ગ(નાગપુર- મુંબઈ એક્સપ્રેસ વે) ઉપર ફરી એક વાર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.
  • નાગપુર- મુંબઈ એક્સપ્રેસ વે પર વનોજા ઈન્ટરચેન્જ પાસે શુક્રવારે મોડી રાત્રે અજાણ્યા શખસોએ જોરદાર પથ્થરમારો કરતા લગભગ આઠથી દસ વાહનોને નુકસાન થયું હતું.
  • આ પથ્થરમારોની ઘટના પછી લગભગ બે કલાક સુધી વાહન- વ્યવહાર ખોરવાઈ ગયો હતો.
  • જોકે વાહનચાલકોએ હેલ્પલાઈન પર જાણ કરવાની કોશિશ કરી પણ કોઈ પ્રતિસાદ ન મળ્યો, એટલે વનોજા ટોલ પ્લાઝા પર જઈને ફરિયાદ કરવામાં આવી હતી.
  • મહત્વનું છે કે અગાઉ પણ આ માર્ગ પર પથ્થરમારાની ઘટના બની ચુકી છે.

આ સમાચાર પણ વાંચો: સાચું કે ખોટું? ટૂંકા કપડાં પહેરી દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી, સો. મીડિયા પર થયો વિવાદ.. જુઓ વાયરલ વિડીયો.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More