News Continuous Bureau | Mumbai
- અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી રહી છે.
- મીડિયા પ્રકાશિત અહેવાલો મુજબ એક પોર્ન સ્ટારે આરોપ લગાવ્યો છે કે ટ્રમ્પે મારી સાથે સંબંધો બાંધ્યા હતા, જોકે રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ મને ચુપ રહેવા માટે પૈસા આપવામાં આવ્યા હતા.
- આ મામલે હાલ ટ્રમ્પની સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને પોલીસ દ્વારા ટ્રમ્પની ધરપકડની પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે.
- આ ઉપરાંત ટ્રમ્પ પર ગોપનિય દસ્તાવેજો લઇ લેવાનો આરોપ પણ છે.
- દરમિયાન એવા અહેવાલો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચાલીને કોર્ટમાં હાજર થઇ શકે છે.
- સરેન્ડર પહેલા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ન્યૂયોર્ક પોલીસે ટ્રમ્પ ટાવરની આસપાસ બેરિકેડ લગાવી દીધા છે. મેનહટન ક્રિમિનલ કોર્ટ પાસેના રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે.
જનતા મહેરબાન! મોદી સરકારને બખ્ખાં.. કેન્દ્ર સરકારની તિજોરીમાં આવ્યા અધધ આટલા લાખ કરોડ રૂપિયા
Join Our WhatsApp Community