અરે વાહ શું વાત છે, મુંબઈના ગોરાઈ ખાતે પૂર ઝડપે બની રહ્યું છે મેંગ્રોવ્સ પાર્ક. જુઓ એક્સક્લુઝિવ ફોટોગ્રાફ.

તાજેતરમાં સરકારે જાહેરાત કરી હતી કે ગોરાઈ, દહીસર તેમજ અન્ય સ્થાનો પર મેંગ્રોવ્સ પાર્ક બનાવવામાં આવશે. હવે આ દિશામાં કામ શરૂ થઈ ગયું છે.

by Dr. Mayur Parikh
Gorai mangrove park coming up fast

News Continuous Bureau | Mumbai

મુંબઈના બોરીવલી ખાતે મેંગરોઝ પાર્ક બનાવવાનું એલાન રાજ્ય સરકારે કર્યું હતું. આ માટે મુંબઈ મહાનગરપાલિકા તેમજ રાજ્ય સરકારે આર્થિક નિયોજન પણ કરી રાખ્યું હતું. જોકે પર્યાવરણ વિભાગની મંજૂરી વિના આ શક્ય નહોતું. હવે રાજ્ય સરકારે તેમજ મુંબઈ મહાનગરપાલિકાએ આ સંદર્ભેની કાર્યવાહી શરૂ કરી છે.

Gorai mangrove park coming up fast

  

ગોરાઈ ખાતે એક ખૂબસૂરત બ્રિજ બની રહ્યો છે. આ બ્રિજ મેંગરોઝ ની વચ્ચેથી પસાર થાય છે તેમજ એક અલગ જ પ્રકારની સજીવ સૃષ્ટિ અહીંથી જોઈ શકાશે. ન્યુઝ કંટીન્યુઝ પાસે તેના એક્સક્લુઝિવ ફોટોગ્રાફ્સ છે.

આ સમાચાર પણ વાંચો:  રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘પ્રેમમાં સ્પીડ બ્રેકર’નું મુંબઈ ખાતે થયું ધમાકેદાર મુહૂર્ત

Join Our WhatsApp Community

You may also like