ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આજે વહેલી આવ્યો ભૂકંપ, લોકો ભરઊંધમાંથી જાગીને ભાગ્યા.. જાણો કેટલી હતી તીવ્રતા

by kalpana Verat
પ્રશાંત મહાસાગરમાં અનુભવાયા ભૂકંપના આંચકા, તીવ્રતા એટલી બધી હતી કે જાહેર કરાઈ સુનામીની ચેતવણી

 News Continuous Bureau | Mumbai

  • દેવભૂમિ ઉત્તરાખંડમાં આજે સવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
  • મળતી માહિતી મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.0 નોંધાઈ હતી.
  • આ આંચકા ભલે હળવા હતા, પરંતુ તેના કારણે સ્થાનિક લોકો ભયભીત થઈ ગયા હતા અને ઘરની બહાર નીકળી ગયા હતા.
  • ભૂકંપનું કેન્દ્ર જિલ્લા મુખ્યાલયની નજીક આવેલા મંડો ગામના જંગલોમાં જણાવવામાં આવી રહ્યું છે.
  • જોકે અત્યાર સુધી આ ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી.
  • ઉલ્લેખનીય છે કે ઉત્તરકાશી, પિથોરાગઢ, ચમોલી અને બાગેશ્વર એ ઉત્તરાખંડના જિલ્લા છે જ્યાં વારંવાર ભૂકંપ આવે છે.
  • છેલ્લા 1 વર્ષમાં ઉત્તરકાશી જિલ્લામાં લોકોએ ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવ્યા છે.

આ સમાચાર પણ વાંચો: હનુમાન જયંતિ પર તમારી રાશિ પ્રમાણે કરો આ મંત્રોનો જાપ, મળશે બજરંગબલીના આશીર્વાદ…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More