478
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મિત્રોનું જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. એ વ્યક્તિ ખરેખર તમારો સાચો મિત્ર હોય છે જ્યારે તે તમારા ખરાબ સમયમાં તમારા માટે એટલો જ હોય છે જેટલો તે તમારા સારા સમયમાં હોય છે. કોઈપણ પરિસ્થિતિમાં આપણો સાચો મિત્ર આપણી સાથે ઉભો રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ કહેશો. આ જ સાચી મિત્રતા છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક માણસ થ્રેડીંગ મશીન માં આવી જાય છે. પરંતુ પછી તેના મિત્રએ પોતાના જીવની પરવા કર્યા વગર હિંમત અને ચતુરાઈ બતાવીને તેનો જીવ બચાવ્યો. હાલ સોશીયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
His friend is a real one. pic.twitter.com/wZnxbTDGq3
— CCTV IDIOTS (@cctvidiots) April 14, 2023
You Might Be Interested In