336
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ પાતળી ગુફામાં સંશોધન અર્થે ઉતાર્યો હતો. . જોકે ગુફામાં ઉતરતા ને સાથે જ થોડીવારમાં એક ઝરણું વહેવા માંડ્યું અને ત્યારબાદ તે વ્યક્તિ પાણી અને ગુફાની ભીંત વચ્ચે ફસાઈ ગયો.
આ વિડીયો જોઈને ભલભલા ડરી જાય તેમ છે.
Will he escape the rising waters of the cave? pic.twitter.com/BT4cRdlKIe
— Insane Reality Leaks (@InsaneRealitys) April 19, 2023
જોકે આખો વિડિયો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ થઈ ચૂક્યો છે અને તે વ્યક્તિ સહી સલામત રીતે બહાર નીકળવામાં સફળ રહે છે જુઓ તે વિડિયો….
He made it out people just wanna hog Shit here if yah don’t believe it to https://t.co/Qq2zWSNH4Y pic.twitter.com/bM4y6Dtfjp
— Steezy Gzz (@monclairrrr) April 19, 2023
You Might Be Interested In