આને કહેવાય પિતાની કાબેલિયત. સ્કૂટર પરથી પડ્યા, પણ બાળકને બચાવી લીધો.

હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં સ્કૂટર પરથી પડ્યા બાદ પિતાએ પોતાના બાળકને આબાદ બચાવી લીધું.

by Akash Rajbhar
Viral video of FAther falling from scooter and saving infant

News Continuous Bureau | Mumbai
ઘણી વખત એવા એક્સિડન્ટ થતા હોય છે જે કલ્પનાની બહાર હોય છે. હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયો ભારતની બહારનો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક નવજાત શિશુ સાથે પિતા સ્કૂટર પર આરામ ફરમાવી રહ્યો છે. જોકે ત્યારબાદ કંઈક એવું થાય છે કે તે સ્કૂટર પરથી ગબડી પડે છે. જોકે પડતા પહેલા તે પોતાના બાળકનું માથું અને તે બાળકને સહી સલામત રીતે બચાવી લે છે. જુઓ વિડિયો.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More