સરકારી બસના કંડકટર અને ડ્રાઇવરે મળીને કસારા ઘાટ પર બગડેલી બસને હેમખેમ પાર ઉતારી. વિડીયો થયો વાયરલ.

સામાન્ય રીતે સરકારી કર્મચારી અને તેમાં પણ સાર્વજનિક પરિવહનના કર્મચારીઓને ગાળો આપવામાં આવે છે. જોકે મહારાષ્ટ્રમાં કસારા ઘાટ થી નાસિકની વચ્ચે એક બસ ડ્રાઈવર અને કંડકટર એ બહાદુરી દેખાડી.

by Dr. Mayur Parikh
bus driver and conductor save bus from kasara ghat

News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેર નજીક આવેલો કસારા ઘાટ ઘણો ખતરનાક માનવામાં આવે છે. અહીં અનેક વખત એક્સિડન્ટ થાય છે જે જીવલેણ હોય છે. જોકે રાજ્ય પરિવહનની એક બસ નું એસ્કેલેટર ખરાબ થઈ ગયું હતું. આવા સમયે બસ કંડક્ટરે માત્ર એક રસીના માધ્યમથી એસ્કેલેટરનું કમાન સંભાળ્યું અને ડ્રાઈવરે ગિયર અને સ્તીયરીંગ પકડી રાખ્યું. આ રીતે આ બંને કર્મચારીઓએ ભેગા મળીને બસને હેમખેમ પાર ઉતારી. જુઓ વિડિયો.

આ સમાચાર પણ વાંચો:   મુંબઈગરાઓ પાણી જરા સાચવીને વાપરો, શહેરમાં પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં માત્ર આટલા ટકા જથ્થો બાકી..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More