સવાર-સવારમાં ભૂકંપથી ધ્રુજી ઉઠી આ દેશની ધરા, રિક્ટર સ્કેલ પર હતી 7.2ની તીવ્રતા, લોકોમાં દોડધામ…

by kalpana Verat
પ્રશાંત મહાસાગરમાં અનુભવાયા ભૂકંપના આંચકા, તીવ્રતા એટલી બધી હતી કે જાહેર કરાઈ સુનામીની ચેતવણી

News Continuous Bureau | Mumbai

  • ન્યુઝીલેન્ડના ઉત્તરપૂર્વમાં આવેલા કર્માડેક ટાપુઓમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.
  • કર્માડેક ટાપુઓ ન્યુઝીલેન્ડના દરિયાકાંઠે લગભગ 800 કિમી ઉત્તરપૂર્વમાં છે.
  • ભારતીય સમય અનુસાર ન્યૂઝીલેન્ડના કર્માડેક ટાપુઓ પર સવારે 6.11 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
  • અમેરિકન જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર જમીનની નીચે 10 કિલોમીટરની ઊંડાઈએ હતું.
  • જોકે હજી સુધી, ત્યાં ભૂકંપથી થયેલા નુકસાન વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

આ સમાચાર પણ વાંચો: મુંબઈની રિયલ એસ્ટેટ ડીલ વધુ એક વખત ચર્ચામાં, દક્ષિણ મુંબઈનો એક બંગલો 220 કરોડ રૂપિયામાં વેચાયો. જાણો કોણ છે ખરીદદાર.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More