કહેવાય છે કે કાકા કૌવા મનુષ્યની ભાષા સમજે છે. હવે એક વિડિયો સામે આવ્યો છે જેમાં ઝઘડો કરતો દેખાય છે.

અનેક પશુઓ એવા છે જે મનુષ્યની ભાષા સમજી શકે છે. જોકે મનુષ્ય એકેય પશુની ભાષા સમજી શકતો નથી. ત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે.

by Dr. Mayur Parikh
parrot fighting with human for breaking his cage

News Continuous Bureau | Mumbai

હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ જ્યારે કાકા કૌવાનું પિંજરૂ તોડી નાખે છે ત્યારે ગુસ્સે ભરાયેલો તે પક્ષી તેની સાથે ઝઘડો કરવા માંડે છે.

વાત ત્યાં સુધી પહોંચી જાય છે કે કાકા કૌવા ભાવથી પોતાનો ગુસ્સો પ્રદર્શિત કરે છે અને પછીથી સરની ગાળો બોલવા માંડે છે. તે સવાલ પણ પૂછી રહ્યો છે કે પિંજરું શા માટે તોડવામાં આવ્યું.

આ સમાચાર પણ વાંચો:  Vivo Pad2 10,000mAh બેટરી, બિલ્ટ-ઇન ટ્રેકપેડ અને સ્ટાઈલસ સપોર્ટ સાથે લોન્ચ થયું. જાણો કિંમત અને પ્રોડક્ટ ના ફીચર્સ અહીં

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More