આજે તારીખ ૨૭:૦૪:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
horoscope for 14 June 2023

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

 ૨૭ એપ્રિલ ૨૦૨૩, ગુરૂવાર

“તિથિ” – વૈશાખ સુદ સાતમ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
સ્વામી મંદિર પાટો – શાહિબાગ – અમદાવાદ, સિધ્ધી યોગ ૭.૦૦ સુધી જૈન ધર્મનાથ ચ્ચવન, ગુરૂપુષ્યામૃત સિધ્ધિયોગ ૭.૦૦ થી શરૂ, વિષ્ટી ૧૩.૪૯ થી ૨૬.૫૦

“સુર્યોદય” – ૬ઃ૧૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬ઃ૫૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪ઃ૧૨ થી ૧૫ઃ૪૭

“ચંદ્ર” – કર્ક
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે

“નક્ષત્ર” – પુનર્વસુ, પુષ્ય (૬.૫૮)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬ઃ૧૪ – ૭ઃ૫૦
ચલઃ ૧૧ઃ૦૧ – ૧૨ઃ૩૬
લાભઃ ૧૨ઃ૩૬ – ૧૪ઃ૧૨
અમૃતઃ ૧૪ઃ૧૨ – ૧૫ઃ૪૭
શુુભઃ ૧૭ઃ૨૩ – ૧૮ઃ૫૮

રાત્રીનાં ચોઘડિયા
અમૃૃતઃ ૧૮ઃ૫૮ – ૨૦ઃ૨૩
ચલઃ ૨૦ઃ૨૩ – ૨૧ઃ૪૭
લાભઃ ૨૪ઃ૩૬ – ૨૬ઃ૦૦
શુભઃ ૨૭ઃ૨૫ – ૨૮ઃ૪૯
અમૃતઃ ૨૮ઃ૪૯ – ૩૦ઃ૧૪

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સંતાન અંગે સારું રહે, પરિવારમાં આનંદ રહે, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

“કર્કઃ”(ડ,હ)-
આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

“તુલાઃ”(ર,ત)-
તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .

“મકરઃ”(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ .

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
આંતરિક જીવનમાં સારું રહે, સંબંધો માં સુલેહ થી ચાલી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
હિતશત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More