આજે તારીખ ૦૨:૦૫:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

૨ મે ૨૦૨૩, મંગળવાર

“તિથિ” – વૈશાખ સુદ બારસ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
પરશુરામ દ્વાદશી, રુક્ષ્મણી દ્વાદશી, શુક્ર મિથુન રાશીમાં પ્રવેશ ૧૩.૫૦ જૈન વિમલનાથ ચ્યવન કલ્યાણક

“સુર્યોદય” – ૬ઃ૧૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬ઃ૫૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫ઃ૪૮ થી ૧૭ઃ૨૪

“ચંદ્ર” – કન્યા
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરાફાલ્ગુની, હસ્ત (૧૯.૪૦)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૩ – ૧૦.૫૯
લાભઃ ૧૦.૫૯ – ૧૨.૩૬
અમૃતઃ ૧૨.૩૬ – ૧૪.૧૨
શુભઃ ૧૫.૪૮ – ૧૭.૨૪

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૨૪ – ૨૧.૪૮
શુભઃ ૨૩.૧૧ – ૨૪.૩૫
અમૃતઃ ૨૪.૩૫ – ૨૫.૫૯
ચલઃ ૨૫.૫૯ – ૨૭.૨૩

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં ખ્યાલ રાખવો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય.

“કર્કઃ”(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વેપારીવર્ગને લાભ થાય, ધંધા રોજગાર માં સારું રહે, પ્રગતિ થાય.

“મકરઃ”(ખ,જ)-
જાહેર જીવનમાં સારૂ રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારૂ રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More