આજે તારીખ ૦૫:૦૫:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 આજનો દિવસ

 ૫ મે ૨૦૨૩, શુક્રવાર

“તિથિ” – પૂનમ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
વ્રતની પૂનમ, કુર્મ જયંતિ, વૈશાખી પૂર્ણિમા, અક્ષરપૂર્ણિમા, સંત ભોજલબાપા જયંતિ, અન્વાધાન બુધ્ધ પૂર્ણિમા, મા છિન્નમસ્તકા જયંતિ, છાયા ચંદ્રગ્રહણ (ભારતમાં દેખાશે – પાળવાનું નથી)

“સુર્યોદય” – ૬ઃ૦૯ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૦૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૦ઃ૫૯ થી ૧૨ઃ૩૫

“ચંદ્ર” – તુલા
આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.

“નક્ષત્ર” – સ્વાતી, વિશાખા (૨૧.૩૮)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૧૦ – ૭.૪૬
લાભઃ ૭.૪૬ – ૯.૨૩
અમૃતઃ ૯.૨૩ – ૧૦.૫૯
શુભઃ ૧૨.૩૫ – ૧૪.૧૨
ચલઃ ૧૭.૨૪ – ૧૯.૦૧

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૮ – ૨૩.૧૨
શુભઃ ૨૪.૩૫ – ૨૫.૫૯
અમૃતઃ ૨૫.૫૯ – ૨૭.૨૨
ચલઃ ૨૭.૨૨ – ૨૮.૪૬

આ સમાચાર પણ વાંચો : વ્યક્તિએ એવી જગ્યાએ ચલાવી બાઈક, પૂરો વીડિયો જોઇને નીકળી જશે તમારી ચીસ.. જુઓ

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે, મધ્યમ દિવસ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે.

“સિંહઃ”(મ,ટ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, આગળ વધી શકો.

“તુલાઃ”(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ખર્ચ પર અંકુશ રાખવો, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મકરઃ”(ખ,જ)-
કામકાજ માં સફળતા મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More