ચારધામ યાત્રા પર હવામાનનું સંકટ, કેદારનાથ ધામની યાત્રા માટે ફરી રજીસ્ટ્રેશન આ તારીખ સુધી બંધ

by Dr. Mayur Parikh
ચારધામ યાત્રા પર હવામાનનું સંકટ, કેદારનાથ ધામની યાત્રા માટે ફરી રજીસ્ટ્રેશન આ તારીખ સુધી બંધ

News Continuous Bureau | Mumbai

  • ચારધામ યાત્રા પર નીકળેલા શ્રદ્ધાળુઓની ચિંતા ખરાબ વાતાવરણ વધારી રહ્યું છે.
  • કેદારનાથમાં આવનાર આગામી 3 થી 4 દિવસ સુધી હવામાન ખરાબ રહેવાની સંભાવનાને કારણે તીર્થયાત્રીઓનું રજીસ્ટ્રેશન 8 મે સુધી રોકવામાં આવ્યું છે.
  • સરકારે શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
  • મહત્વનું છે કે ચાર મે સુધીમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામમાં દર્શન કરી ચૂક્યા છે.

આ સમાચાર પણ વાંચો : ગજબ નો ટેલેન્ટ.. હાથમાં કાતર લઇ આ રીતે પોતાના જ વાળ કાપતો જોવા મળ્યો વાળંદ.. જુઓ વિડીયો..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More