રેલ યાત્રી કૃપયા ધ્યાન દે.. હાર્બર લાઈનમાં આજે આ સ્ટેશન ખાતે હાથ ધરાશે ખાસ પાવર બ્લોક, કેટલીક લોકલ ટ્રેનો થશે રદ. મુસાફરોને થશે હાલાકી

માનખુર્દ સ્ટેશન વિસ્તારમાં શનિવારે મધરાત 1.05 થી રવિવારે સવારે 4.35 વાગ્યા સુધી અપ અને ડાઉન હાર્બર લાઇન પર બ્લોક લેવામાં આવશે.

by kalpana Verat
Mumbai Local Train: Important news for domestic tourists! Fatka gangs active again, latest incident at Churchgate station

News Continuous Bureau | Mumbai

માનખુર્દ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં મેટ્રો ગર્ડર બનાવવા માટે શનિવાર અને રવિવારે મધ્યરાત્રિએ વિશેષ ટ્રાફિક અને પાવર બ્લોક હાથ ધરવામાં આવશે. શનિવારે મધરાતે 12.40ની પછીની પનવેલ લોકલ અને અન્ય લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે. આ કારણે 12.13ના રોજ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ઉપડનારી પનવેલ લોકલ છેલ્લી હશે.

આ સમયે લોકલ રહશે રદ

માનખુર્દ સ્ટેશન વિસ્તારમાં શનિવારે મધરાત 1.05 થી રવિવારે સવારે 4.35 વાગ્યા સુધી અપ અને ડાઉન હાર્બર લાઇન પર બ્લોક લેવામાં આવશે. જેના કારણે અપ-ડાઉન લોકલનો રાઉન્ડ રદ થશે અને છેલ્લી લોકલ બદલવામાં આવી છે. હાર્બર રૂટ પર મોડી રાત્રીના મુસાફરોએ છેલ્લી પનવેલ ટ્રેન પકડવા માટે લગભગ અડધો કલાક વહેલા CSMT પહોંચવું પડશે. બ્લોક પછી પહેલી લોકલ રવિવારે સવારે 4.30 વાગ્યે પનવેલ-CSMT હશે. 

આ સમાચાર પણ વાંચો: આજનું આયુર્વેદિક જ્ઞાન : ઘા-બાજરીયું અહીં વાંચો તેના ઔષધીય ફાયદા

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More