News Continuous Bureau | Mumbai
આજનો દિવસ
૧૫ મે ૨૦૨૩, સોમવાર
“તિથિ” – વૈશાખ વદ અગિયારસ, વિ. સંવત ૨૦૭૯
“દિન મહીમા”
અપરા એકાદશી-કાકડી, ભદ્રકાલી એકાદશી, જલ ક્રીડા એકાદશી, આંતર રાષ્ટ્રીય પરિવાર દિન, પંચક, શ્રીદેવકી નંદન ઉત્સવ- ઇન્દોર, સૂર્ય વૃષભમાં ૧૧:૪૬, વૃષભ સંક્રાતિ, બુધ માર્ગી
“સુર્યોદય” – ૬ઃ૦૫ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૭ઃ૦૪ (મુંબઈ)
“રાહુ કાળ” – ૭.૪૩ થી ૯.૨૦
“ચંદ્ર” – મીન
આજે જન્મેલા બાળકની રાશિ મીન રહેશે.
“નક્ષત્ર” – પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ (૯.૦૭)
“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૦૫ – ૭.૪૩
શુભઃ ૯.૨૦ – ૧૦.૫૮
ચલઃ ૧૪.૧૨ – ૧૫.૫૦
લાભઃ ૧૫.૫૦ – ૧૭.૨૭
અમૃતઃ ૧૭.૨૭ – ૧૯.૦૫
રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૦૫ – ૨૦.૨૭
લાભઃ ૨૩.૧૨ – ૨૪.૩૫
શુભઃ ૨૫.૫૭ – ૨૭.૨૦
અમૃતઃ ૨૭.૨૦ – ૨૮.૪૨
ચલઃ ૨૮.૪૨ – ૩૦.૦૫
રાશિ ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે, દિવસ મધ્યમ રહે.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ.
“કર્કઃ”(ડ,હ)-
પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.
“સિંહઃ”(મ,ટ)-
ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.
“તુલાઃ”(ર,ત)-
સવાર બાજુ દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે, શુભ દિન.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, શુભ દિન.
“મકરઃ”(ખ,જ)-
વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે, અંતરાય દૂર થાય.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમે તમારી જાત સાથે રહી શકો, મનોમંથન કરી શકો.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય.