આજે તારીખ ૨૨:૦૫:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat

  News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

૨૨ મે ૨૦૨૩, સોમવાર

“તિથિ” – જેઠ સુદ ત્રીજ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
રંભાત્રીજ, રંભાવ્રત, મહારાણા પ્રતાપ જયંતિ, હલ્દીઘાટ મેળો, રાજારામ મોહનરાય જયંતિ, ત્રીકમરાયજી કડી-કોટા ઉત્સવ, રવિયોગ ૧૦:૩૭ થી, અમૃત સિ.યોગ ૧૦:૩૭ સુધી, ભા.જયેષ્ઠ

“સુર્યોદય” – ૬ઃ૦૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૦૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૭.૪૧ થી ૯.૧૯

“ચંદ્ર” – મિથુન
આજે જન્મેલા બાળકની રાશિ મિથુન રહેશે.

“નક્ષત્ર” – મૃગશીર્ષ, આદ્રા (૧૦.૩૫)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૦૩ – ૭.૪૧
શુભઃ ૯.૧૯ – ૧૦.૫૭
ચલઃ ૧૪.૧૩ – ૧૫.૫૧
લાભઃ ૧૫.૫૧ – ૧૭.૨૯
અમૃતઃ ૧૭.૨૯ – ૧૯.૦૭

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૦૭ – ૨૦.૨૯
લાભઃ ૨૩.૧૩ – ૨૪.૩૫
શુભઃ ૨૫.૫૭ – ૨૭.૧૯
અમૃતઃ ૨૭.૧૯ – ૨૮.૪૧
ચલઃ ૨૮.૪૧ – ૩૦.૦૩

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, દિવસ પ્રગતિકારક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો, આનંદ દાયક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે, દિવસ એકંદરે સારો રહે.

“સિંહઃ”(મ,ટ)-
નવા લોકો સાથે મળવાનું બને, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામ માં સફળતા મળે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
મનોમંથન કરી શકો, પોઝિટિવ વિચારો થી લાભ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તમારા અંદરૂની મામલા નિપટાવી શકો, દિવસ સફળ રહે.

“મકરઃ”(ખ,જ)-
કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે, વાણી માં સંયમ રાખવો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વિદ્યાર્થીવર્ગને સારું રહે, ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
કોર્ટ કચેરીમાં રાહત મળે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More