આજે તારીખ ૦૯:૦૬:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
horoscope for 14 June 2023

 News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

૯ જુન ૨૦૨૩, શુક્રવાર

“તિથિ” – જેઠ વદ છઠ્ઠ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
પંચક બેસે ૦૬:૦૩, વિષ્ટી ૧૬:૨૨ થી ૨૭:૧૦, રવિયોગ ૨૭:૧૦થી, વૈધૃતિ ૧૫:૪૭ સુધી, રાજયોગ ૧૬:૨૨ થી ૧૭:૧૦

“સુર્યોદય” – ૬ઃ૦૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૪ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૦.૫૯ થી ૧૨.૩૮

“ચંદ્ર” – કુંભ
આજે જન્મેલા બાળકની રાશિ કુંભ રહેશે.

“નક્ષત્ર” – ધનિષ્ઠા, શતભિષ (૧૭.૦૮)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૦૧ – ૭.૪૧
લાભઃ ૭.૪૧ – ૯.૨૦
અમૃતઃ ૯.૨૦ – ૧૦.૫૯
શુભઃ ૧૨.૩૮ – ૧૪.૧૭
ચલઃ ૧૭.૩૫ – ૧૯.૧૪

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૫૬ – ૨૩.૧૭
શુભઃ ૨૪.૩૮ – ૨૫.૫૯
અમૃતઃ ૨૫.૫૯ – ૨૭.૨૦
ચલઃ ૨૭.૨૦ – ૨૮.૪૧

આ સમાચાર પણ વાંચો : આજનું આયુર્વેદિક જ્ઞાન : પીપળો – શું તમને ખબર છે પીપળાનું ધાર્મિક અને ઔષધીય મહત્વ 

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે, દિવસ મધ્યમ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.

“સિંહઃ”(મ,ટ)-
ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
સવાર બાજુ દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, શુભ દિન.

“મકરઃ”(ખ,જ)-
વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે, અંતરાય દૂર થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમે તમારી જાત સાથે રહી શકો, મનોમંથન કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More