આજે તારીખ ૧૩:૦૬:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
horoscope for 14 June 2023

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

૧૩ જુન ૨૦૨૩, મંગળવાર

“તિથિ” – જેઠ વદ દશમ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
પંચક ઉતરે ૧૩:૩૩, કુમારયોગ ૧૩:૩૩થી, અમૃતસિધ્ધિયોગ ૧૩:૩૩થી, વિષ્ટી ૦૯:૩૦ સુધી

“સુર્યોદય” – ૬ઃ૦૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૫ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૫૭ થી ૧૭.૩૬

“ચંદ્ર” – મીન, મેષ (૧૩.૩૧)
આજે જન્મેલા બાળકની રાશિ બપોરે ૧.૩૧ મીન રહેશે ત્યારબાદ મેષ રહેશે.

“નક્ષત્ર” – રેવતી, અશ્વિની (૧૩.૩૧)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૩.૩૧)
બપોરે ૧.૩૧ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૦ – ૧૦.૫૯
લાભઃ ૧૦.૫૯ – ૧૨.૩૯
અમૃતઃ ૧૨.૩૯ – ૧૪.૧૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૩૬ – ૨૧.૫૭
શુભઃ ૨૩.૧૮ – ૨૪.૩૯
અમૃતઃ ૨૪.૩૯ – ૨૫.૫૯
ચલઃ ૨૫.૫૯ – ૨૭.૨૦

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જામીનગીરી ના કરવી અને વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આવકમાં વૃદ્ધિ થાય, લોકો માં આદર પ્રાપ્ત થાય, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામકાજ માં સફળતા મળે.

“તુલાઃ”(ર,ત)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, નવા પરિચયમાં ખ્યાલ રાખવો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મકરઃ”(ખ,જ)-
જમીન મકાન વાહનસુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, દિવસ લાભદાયક રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિ થાય.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More