Today’s Horoscope : આજે 19 જૂન 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by Akash Rajbhar
todays horoscope 12th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ
૧૯ જુન ૨૦૨૩, સોમવાર

“તિથિ” – અષાઢ સુદ એકમ, વિ. સંવત ૨૦૭૯

H 1 –

“દિન મહીમા”

અષાઢી ગુપ્ત નવરાત્રી શરૂ, કચ્છી હાલારી નવું વર્ષ ૨૦૮૦ શરૂ, ઘટ્ટસ્થાપના, ચંદ્રદર્શન, મુ.૧૫ મહર્ધ

“સુર્યોદય” – ૬ઃ૦૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૬ (મુંબઈ)

“રાહુ કાળ” – ૭.૪૨ થી ૯.૨૧

“ચંદ્ર” – મિથુન
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

“નક્ષત્ર” – આદ્રા, પુનર્વસુ (૨૦.૦૯)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

H 2 –

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૬.૦૩ – ૭.૪૨
શુભઃ ૯.૨૧ – ૧૧.૦૧
ચલઃ ૧૪.૧૯ – ૧૫.૫૮
લાભઃ ૧૫.૫૮ – ૧૭.૩૮
અમૃતઃ ૧૭.૩૮ – ૧૯.૧૭

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૧૭ – ૨૦.૩૮
લાભઃ ૨૩.૧૯ – ૨૪.૪૦
શુભઃ ૨૬.૦૧ – ૨૭.૨૧
અમૃતઃ ૨૭.૨૧ – ૨૮.૪૨
ચલઃ ૨૮.૪૨ – ૩૦.૦૩

H 3 –

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-
જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આર્થિક બાબતોમાં મધ્યમ રહે, અન્ય બાબતો માં સારું રહે.

“કર્કઃ”(ડ,હ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા રહે, સાંજ ખુશનુમા વીતે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
આવક કરતા જાવક વધી ના જાય તે જોવું, હિસાબ રાખવો.

“તુલાઃ”(ર,ત)-
તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સાંજ પછી નસીબ સાથ આપતું જણાય, મતભેદ દૂર કરી શકો.

“મકરઃ”(ખ,જ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
હિત શત્રુઓ થી સાવધ રહેવું, વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ થી વાતચીત થાય.

આ સમાચાર પણ વાંચો: બિગ બોસ ઓટીટી 2 ના ગ્રાન્ડ લોન્ચ પ્રસંગે સલમાન ખાને કરી ડેશિંગ લુક માં એન્ટ્રી, જોવા મળ્યો ‘ભાઈજાન’ નો સ્વેગ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More