Maharasthra Politics : Ajit Pawar નો બળવો છે કે પછી શરદ પવારે સમર્થન આપી દીધું?

Maharasthra Politics : Ajit Pawar જે રીતે મિટીંગો થઈ તેનાથી એક વાત સાફ છે કે શરદ પવારને બધુંજ ખબર હતી

by Dr. Mayur Parikh
Maharashtra Politics : I never said Ajit Pawar is our leader: Sharad Pawar refutes earlier statement

News Continuous Bureau | Mumbai

Maharasthra Politics : Ajit Pawar આ વખતે અજીત પવારે રાત્રીના અંધારામાં નહીં પરંતુ દિવસે શપથ લીધા છે. એવું માનવામાં આવે છે કે આ સરકાર શરદ પવારની પરવાનગી વિના આ સરકાર શક્ય નથી. આનુ પ્રમુખ કારણ એમ છે કે અજીત પવારના નિવાસ સ્થાને જે બેઠક થઈ તે બેઠકમાં સુપ્રીયા સુળે હાજર હતા. જોકે તેઓ રાજ ભવન ન ગયા પરંતુ આ બેઠક પત્યા પછી તેઓ ચાલી ગયા અને તમામ નેતા મંત્રી બની ગયા. આ ઉપરાંત પ્રફુલ પટેલ કે જેઓ શરદ પવારના ખાસ ગણાય છે તેઓ પણ શપદ ગ્રહણ સમારોહ માં શામેલ હતાં.

બીજી તરફ શરદ પવાર પોતાના પૂના સ્થિત નિવાસસ્થાને થી બહાર આવ્યા પરંતુ મિડીયા સાથે વાત કરી નથી.

આ પરિસ્થિતીમાં એવું લાગે છે કે અજીત પવારનું પગલું શરદ પવારની પરવાનગી સાથે લીધું હોય તેવું જણાય છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More