Today’s Horoscope : આજે 10 જુલાઈ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by Akash Rajbhar
todays horoscope 12th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai

૧૦ જુલાઈ ૨૦૨૩, સોમવાર

“તિથિ” – અષાઢ વદ આઠમ, વિ. સંવત ૨૦૭૯

 

“દિન મહીમા”

કાલાષ્ટમી, જન્માષ્ટમી વધાઇ શરૂ, યદુનાથજીનો ઉત્સવ- સુરત, જૈન નમીનાથ જન્મ, મનસાદેવી પૂજન, પંચક ઉતરે ૧૮:૫૯

“સુર્યોદય” – ૬ઃ૦૮ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૭.૪૭ થી ૯.૨૬

“ચંદ્ર” – મીન, મેષ (૧૮.૫૭)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૬.૫૭ મીન રહેશે ત્યારબાદ મેષ રહેશે.

“નક્ષત્ર” – રેવતી, અશ્વિની (૧૮.૫૭)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૮.૫૭)
સાંજે ૬.૫૭ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૦૯ – ૭.૪૭
શુભઃ ૯.૨૬ – ૧૧.૦૫
ચલઃ ૧૪.૨૩ – ૧૬.૦૧
લાભઃ ૧૬.૦૧ – ૧૭.૪૦
અમૃતઃ ૧૭.૪૦ – ૧૯.૧૯

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૧૯ – ૨૦.૪૦
લાભઃ ૨૩.૨૩ – ૨૪.૪૪
શુભઃ ૨૬.૦૫ – ૨૭.૨૬
અમૃતઃ ૨૭.૨૬ – ૨૮.૪૮
ચલઃ ૨૮.૪૮ – ૩૦.૦૯

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જામીનગીરી ના કરવી અને વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આવકમાં વૃદ્ધિ થાય, લોકો માં આદર પ્રાપ્ત થાય, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામકાજ માં સફળતા મળે.

“તુલાઃ”(ર,ત)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, નવા પરિચયમાં ખ્યાલ રાખવો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મકરઃ”(ખ,જ)-
જમીન મકાન વાહનસુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, દિવસ લાભદાયક રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિ થાય.

આ સમાચાર પણ વાંચો: Vande Bharat Train : સારા સમાચાર! ટ્રેનની મુસાફરી થશે સસ્તી, એસી ચેરકાર અને એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડામાં આટલા ટકા સુધીનો ઘટાડો!

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More