Today’s Horoscope : આજે 11 સપ્ટેમ્બર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 11 સપ્ટેમ્બર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by Akash Rajbhar
todays horoscope 12th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

આજનો દિવસ
૧૧ સપ્ટેમ્બર ૨૦૨૩, સોમવાર

“તિથિ” – શ્રાવણ વદ બારસ

“દિન મહીમા”

અઘોર દ્વાદશી, ગૌવત્સ પૂજન, સોમેશ્ર્વર પૂજન-જવ, સંત વિનોબાભાવે જયંતિ

“સુર્યોદય” – ૬.૨૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬ઃ૪૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૭.૫૯ થી ૯.૩૧

“ચંદ્ર” – કર્ક
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

“નક્ષત્ર” – પુષ્ય, આશ્લેષા (૧૯.૫૯)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૨૬ – ૭.૫૯
શુભઃ ૯.૩૧ – ૧૧.૦૩
ચલઃ ૧૪.૦૭ – ૧૫.૩૯
લાભઃ ૧૫.૩૯ – ૧૭.૧૨
અમૃતઃ ૧૭.૧૨ – ૧૮.૪૪

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૪૪ – ૨૦.૧૨
લાભઃ ૨૩.૦૭ – ૨૪.૩૫
શુભઃ ૨૬.૦૩ – ૨૭.૩૧
અમૃતઃ ૨૭.૩૧ – ૨૮.૫૯
ચલઃ ૨૮.૫૯ – ૩૦.૨૭

આ સમાચાર પણ વાંચો : AU joins G20: જી 20નો સ્થાયી સભ્ય બન્યો આફ્રિકી સંઘ, PM મોદીએ કરી જાહેરાત, જુઓ વિડીયો..

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ આનંદદાયક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
કામકાજ માં સફળતા મળે, તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો, પ્રગતિ થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બિનજરૂરી વિવાદો ટાળવા, બોલવા માં કાળજી રાખવા સલાહ છે.

“તુલાઃ”(ર,ત)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સ્ત્રી વર્ગ ને મધ્યમ રહે, ધીમી પ્રગતિ જોવા મળે, સુંદર દીવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
નસીબ સાથ આપે, ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.

“મકરઃ”(ખ,જ)-
માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં કાળજી લેવી, મધ્યમ દિવસ.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More