590
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
- ભારતીય ( India ) ક્રિકેટ ટીમને બાંગ્લાદેશ ( Bangladesh ) સામે હારનો સામનો કરવો પડ્યો છે. એશિયા કપ ( Asia Cup ) ક્રિકેટ ( cricket ) ટુર્નામેન્ટમાં આ નાટ્યાત્મક ધબડકો થયો છે.
- એશિયા કપ-2023ની ( Asia Cup-2023 ) સુપર-3ની છેલ્લી મેચમાં બાંગ્લાદેશનો ભારત સામે 6 રને વિજય થયો છે.
- બાંગ્લાદેશે ભારતને જીતવા માટે 266 રનનું લક્ષ્યાંક આપ્યું હતું
- ભારતીય ટીમ 49.5 ઓવરમાં 259 રને ઓલઆઉટ થઈ ગઈ છે.
- ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ( Indian captain Rohit Sharma ) ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
- ભારતની ટીમે ટુર્નામેન્ટની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
- ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજની વન-ડેમાં સહિત અત્યાર સુધીમાં કુલ 41 મેચ રમાઈ હતી, જેમાં ભારતનો 31 વન-ડેમાં વિજય થયો છે જ્યારે બાંગ્લાદેશનો 8 મેચમાં વિજય થયો છે
આ સમાચાર પણ વાંચો : TATA Sons: ટાટા સન્સે આરબીઆઈની માર્ગદર્શિકા હેઠળ સપ્ટેમ્બર 2025 સુધીમાં સૂચિબદ્ધ કરવું પડશે.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો… વાંચો વિગતે અહીં…
You Might Be Interested In