Dahyabhai Shastri : પ્રધાનમંત્રીએ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા, સંસ્કૃતના ભારતીય વિદ્વાન અને બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય, નડિયાદના સ્થાપક ડાહ્યાભાઈ શાસ્ત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો

Dahyabhai Shastri : પ્રધાનમંત્રીએ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા, સંસ્કૃતના ભારતીય વિદ્વાન અને બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય, નડિયાદના સ્થાપક ડાહ્યાભાઈ શાસ્ત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો

by Akash Rajbhar
Prime Minister condoled the demise of Padma Shri awardee, Indian scholar of Sanskrit and founder of Brahmarshi Sanskrit Mahavidyalaya, Nadiad, Dahyabhai Shastri.

News Continuous Bureau | Mumbai 

Dahyabhai Shastri : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ(PM Modi) પદ્મશ્રી પુરસ્કાર વિજેતા, સંસ્કૃતના ભારતીય વિદ્વાન અને બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય, નડિયાદના(Nadiad) સ્થાપક ડાહ્યાભાઈ શાસ્ત્રીના(Dahyabhai Shastri) નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સંસ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીજીના અવસાનના સમાચાર દુઃખદ છે. તેઓએ આજીવન સંસ્કૃત ભાષાનો વ્યાપ અને શિક્ષણ વધે તે માટે કાર્ય કર્યું.

ઈશ્વર સદગત આત્માને શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના ॥

ૐ શાંતિ…!”

આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈકર ઘ્યાન આપે! મુંબઈની આ રેલવે લાઇન પર રહેશે 29 દિવસનો મેગા બ્લોક, 2,700 લોકલ ટ્રેનો રદ.. જાણો શું છે કારણ..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More