રસાહાર દ્વારા રોગ મુક્તિ 

 શાકભાજી ના રસ લેવા, ફળો ખાવા.

કબજીયાત 

કોબી + ગાજર નો રસ

એસિડીટી 

જાંબુ, ટમેટા, કાકડી, કારેલા, ગાજર, ફણસી

ડાયાબીટીસ 

મધ, નાળીયેર, પપૈયા, દાડમ, અનાનસ, લસણ

હૃદય

  ગાજર, કાકડી, બીટ, સફરજન, કેળા, નાળીયેર પાણી

પથરી 

ગાજર+પાલખ, તરબૂચ,પપૈયા

ખીલ 

રસાહાર ફરજીયાત છે, ગરમ પાણી + મધ-લિંબુ, લસણ કાંદા, દુધી, તુળસી, દાડમ, મોસંબી

તાવ 

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.

વિટામિન B12 ની ઉણપ ના લક્ષણો

Arrow