News Continuous Bureau | Mumbai
Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) સંત મીરાબાઈને ( Saint Mirabai ) તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ ( Tribute ) આપી છે. શ્રી મોદીએ તેમને ભગવાન કૃષ્ણના ( Lord Krishna) અજોડ ભક્ત ગણાવ્યા અને કહ્યું કે તેમના ભજન અને દોહા દરેક ઘરને શોભાવે છે અને તેમનું જીવન સમાજ માટે પ્રેરણારૂપ છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“भगवान श्री कृष्ण की अनन्य भक्त मीराबाई का जीवन हमारे समाज के लिये प्रेरणा है । उनके भजन और दोहे आज भी घर-घर को श्रद्धा और भक्ति से सुशोभित करते हैं। उनकी जन्म-जयंती पर देशभर के मेरे परिवारजनों को ढेरों शुभकामनाएं।”
भगवान श्री कृष्ण की अनन्य भक्त मीराबाई का जीवन हमारे समाज के लिये प्रेरणा है । उनके भजन और दोहे आज भी घर-घर को श्रद्धा और भक्ति से सुशोभित करते हैं। उनकी जन्म-जयंती पर देशभर के मेरे परिवारजनों को ढेरों शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) October 28, 2023
આ સમાચાર પણ વાંચો : Shiv Sena MLA Disqualification Case: દેવેન્દ્ર ફડણવીસ ફરીથી બનશે મુખ્ય પ્રધાન! ફડણવીસે વાયરલ વિડીયો અંગે કરી સ્પષ્ટા.. જાણો શું કહ્યું ફડવીસે.. વાંચો વિગતે અહીં..