1.1K
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Diwali 2023: દિવાળીના અવસર પર મુંબઈના દાદર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દાદર (Dadar) ના પ્રસિદ્ધ શિવાજી પાર્ક (Shivaji Park) વિસ્તારમાં, MNSએ પણ આ વર્ષે દિવાળીના અવસર પર આકર્ષક રંગબેરંગી લાઈટિંગ લગાવી છે.
આ સમાચાર પણ વાંચો : Pakistan: દિવાળી પહેલા પાકિસ્તાનમાં આતંકીઓનું સુરસુરિયું, પાકિસ્તાનમાં લશ્કર-એ-તોયબાના આતંકી અકરમ ગાઝીને મરાયો ઠાર.. જાણો વિગતે..
દર વર્ષે દિવાળીના અવસર પર દાદર શિવાજી પાર્ક વિસ્તારમાં MNS દ્વારા દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ લાખો રંગબેરંગી લાઈટોની રોશની જોવા મુંબઈવાસીઓ શિવાજી પાર્કમાં ઉમટી પડ્યા છે.
જુઓ અદભૂત નજારો..
Dadar Shivaji Park#Deepotsav2023 #दीपोत्सव
#शिवाजीपार्क #दीपोत्सव २०२३ pic.twitter.com/CoKdXYg8Li— मुंबई Matters™ (@mumbaimatterz) November 9, 2023
You Might Be Interested In