News Continuous Bureau | Mumbai
Thane Water Cut: થાણે (Thane) માં આવતીકાલે 12 કલાક માટે કેટલાક ભાગોમાં પાણી પુરવઠો વિક્ષેપિત (water cut) થશે.
મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC) દ્વારા બારવી ગ્રેવીટી ચેનલ પરના કટીંગ બ્લોક પર તાત્કાલિક રિપેરિંગ કામ કરવામાં આવશે.
આ સમારકામને પગલે દિવા, મુંબ્રા, કાલવા વોર્ડ કમિટીના તમામ ભાગો, રૂપદેવી પાડા, કિસાન નગર નં. 2, નેહરુનગર, તેમજ કોલશેત ખાલચા ગામમાં 12 કલાક માટે બંધ રહેશે.
એટલે શુક્રવારે બપોરે 12 વાગ્યાથી મધરાત 12 વાગ્યા સુધી પાણી પુરવઠો બંધ રહેશે.
આ સમાચાર પણ વાંચો : India vs Canada Row: ‘ભારત આરોપોને ગંભીરતાથી લે.. અમેરિકાના દાવા બાદ કેનેડાના PM જસ્ટિન ટ્રુડોનું મોટું નિવેદન… જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો..