LPG Price Hike: ચૂંટણી પૂરી થતાં જ ફૂટ્યો મોંઘવારીનો બૉમ્બ, LPG સિલિન્ડરના ભાવમાં ઝીંકાયો વધારો.. જાણો હવે કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે ..

by kalpana Verat
Commercial Cylinder Price Hiked By Rs 41, Check Latest Rates In Your City

News Continuous Bureau | Mumbai

LPG Price Hike: પાંચ રાજ્યોમાં ચૂંટણી પૂરી થતાં જ ફરી ગેસ સિલિન્ડર મોંઘું થયું છે. 

વર્ષના છેલ્લા મહિનાની પહેલી તારીખ એટલે કે 1લી ડિસેમ્બર 2023થી વધુ મોંઘું થઈ ગયું છે.  

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. 41નો વધારો કર્યો છે.

ભાવ વધારા બાદ દિલ્હીમાં 1796.50 રૂ, કોલકાતામાં 1908.00 રૂ,  મુંબઈમાં  1749.00 રૂ થઇ છે. 

જોકે આ વધારો 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે. 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતો યથાવત રાખી છે.

આ સમાચાર પણ વાંચો : Ghee for skin : શિયાળામાં વધી ગઈ છે સ્કિન ડ્રાય થવાની સમસ્યા? તો ‘ઘી’નો આ રીતે કરો ઉપયોગ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More