Maldives on Indian Army: ભારત આ દેશમાંથી પોતાની સેના પાછી ખેંચવા થયું સંમત, રાષ્ટ્રપતિએ પીએમ મોદી સાથેની ચર્ચા વચ્ચે કરી દીધી મોટી જાહેરાત..

by kalpana Verat
Maldives on Indian Army India agreed to withdraw soldiers from country, says Maldives President Muizzu

News Continuous Bureau | Mumbai

Maldives on Indian Army: માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ જાહેરાત કરી છે કે ભારત તેમના દેશમાંથી તેના સૈનિકો પાછી ખેંચવા માટે સંમત છે.

જો કે ભારતીય વિદેશ મંત્રાલયે હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે બંને પક્ષો હજુ પણ આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. 

ચર્ચા વચ્ચે મુઈઝુની ઉતાવળમાં કરેલી જાહેરાત દર્શાવે છે કે તે માલદીવમાંથી ભારતીય સૈનિકોને હટાવવા માટે કેટલા ઉત્સુક છે.

ઉલ્લેખનીય છે કે ષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ માલદીવમાં સરકાર બનાવી ત્યારથી ઘણી વખત ભારતીય સૈનિકોને હટાવવાનો મુદ્દો ઉઠાવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Surat: સ્વામિનારાયણ ગુરૂકુલ, વેડ- સુરત ખાતે વિદ્યાર્થી વિજ્ઞાન મંથન ટેલેન્ટ હન્ટ એક્ઝામ યોજાઈ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More