Surat: સુરતમાં સૌપ્રથમવાર એનેસ્થેસિયાની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ

Surat: ભવિષ્યમાં દર્દીઓને સંપૂર્ણ બેહોશ કર્યા વગર ફક્ત ઓપરેશનવાળી જગ્યાએ બેશુદ્ધ કરીને દર્દીનું ઓપરેશન કરી જલ્દીથી તેને રજા આપી શકાશે એ બાબતે થઇ રહેલા સંશોધન અને અંગે કોન્ફરન્સમાં તજજ્ઞોએ વિસ્તૃત ચર્ચા-વિમર્શ કર્યા હતા.

by kalpana Verat
First International Conference on Anesthesia held in Surat

News Continuous Bureau | Mumbai

Surat: સુરતમાં સૌ પ્રથમવાર સુરત સિવિલ હોસ્પિટલ, ગ્લોબલ એનેસ્થેસિયા સોસાયટી તથા સુરત ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીના સંયુક્ત ઉપક્રમે તા.૨ અને ૩ ડિસે.દરમિયાન ‘નેવર બ્લોક ફોર માસ’ થીમ પર આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ૩૫૦ જેટલા દેશ-વિદેશના નાની-અનામી તબીબોએ ભાગ લીધો હતો.

First International Conference on Anesthesia held in Surat

First International Conference on Anesthesia held in Surat

કાર્યક્રમ દરમિયાન નવી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા નવી સિવિલથી વિડીઓ કોન્ફરન્સથી ઓપરેશન માટે બેહોશ કરવાની વિવિધ પદ્ધતિઓનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. 

ભવિષ્યમાં દર્દીઓને સંપૂર્ણ બેહોશ કર્યા વગર ફક્ત ઓપરેશનવાળી જગ્યાએ બેશુદ્ધ કરીને દર્દીનું ઓપરેશન કરી જલ્દીથી તેને રજા આપી શકાશે એ બાબતે થઇ રહેલા સંશોધન અને અંગે કોન્ફરન્સમાં તજજ્ઞોએ વિસ્તૃત ચર્ચા-વિમર્શ કર્યા હતા.

First International Conference on Anesthesia held in Surat

કોન્ફરન્સમાં ડો.શિવકુમારસિંહ, ડો.ધવલ પટેલ, ડો.હિતેશ ઠુમ્મર, ડો.આકાશ ત્રિવેદી, ડો.જયલ ભગત, ડો.રાજેશ શાહ, ડો.નીતા કવિશ્વર, ડો.ધ્રુવા સવાણીએ જહેમત ઉઠાવી કોન્ફરન્સને સફળ બનાવી હતી.

આ સમાચાર પણ વાંચો : Sukhdev Gogamedi murder: સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાનો ભારે વિરોધ, આજે રાજ્યવ્યાપી બંધનું એલાન, સમર્થકોએ આપી આ ચીમકી..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More