China pneumonia: જેનો ડર હતો એ જ થયું… ચીનના રહસ્યમય ન્યૂમોનિયાનો ભારતમાં પ્રવેશ! અહીં નોંધાયા 7 કેસ..

by kalpana Verat
China pneumonia Seven samples at AIIMS Delhi +ve for M pneumoniae

News Continuous Bureau | Mumbai

China pneumonia: કોરોના જેવા રોગને કારણે આખી દુનિયામાં મહામારી ફેલાવનારા ચીને ફરી એકવાર વિશ્વભરમાં વધુ એક રહસ્યમય બીમારી ફેલાવીને ફફડાટ ફેલાવ્યો છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર ચીનમાં ફેલાઈ રહેલા રહસ્યમય ન્યુમોનિયાના 7 કેસ હવે દિલ્હી AIIMSમાં નોંધાયા છે. 

આ કેસ એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે નોંધાયા હોવાની માહિતી મળી છે.

ભારતે માઈક્રોપ્લાઝમા ન્યુમોનિયાની તપાસ માટે દેખરેખ વધારવાની જરૂર છે. 

હાલમાં માત્ર એઈમ્સ અને દિલ્હીના કેટલાક અન્ય કેન્દ્રો પર નજર રાખવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Cyber Fraud: સરકારની મોટી કાર્યવાહી! પાર્ટટાઇમ નોકરીના નામે ફ્રોડ કરતી 100થી વધુ વેબસાઇટ પર લાગ્યો પ્રતિબંધ.. જાણો સંપુર્ણ અહેવાલ વિગતે અહીં..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More