Cash for Query Case:TMC નેતા મહુઆ મોઇત્રાને મોટો ઝટકો, કેશ ફોર ક્વેરી કેસમાં લોકસભા સભ્યપદ પર લેવાયો આ નિર્ણય..

by kalpana Verat
Cash for Query Case Mahua Moitra expelled from Lok Sabha over cash-for-query charge

News Continuous Bureau | Mumbai

  • Cash for Query Case: કેશ ફોર ક્વેરી કેસમાં મમતા બેનર્જીના ( Mamata Banerjee ) ટીએમસી સાંસદ ( TMC MP ) મહુઆ મોઇત્રાનું ( Mahua Moitra ) સંસદ સભ્યપદ રદ ( Membership cancellation ) કરવામાં આવ્યું છે.
  • આ અંગે આજે લોકસભામાંથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીનો વિરોધ કરતા સાંસદોએ ગૃહમાં હોબાળો મચાવ્યો હતો.
  • મહુઆ મોઇત્રાના સમર્થનમાં વિપક્ષના તમામ સાંસદો સંસદ ભવન બહાર આવ્યા હતા. આમાં સોનિયા ગાંધી પણ સામેલ હતા.
  • આ પહેલા લોકસભાની એથિક્સ કમિટીના રિપોર્ટ પર અડધા કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઈ હતી.
  • આ દરમિયાન સ્પીકર ઓમ બિરલાએ મોઇત્રાને બોલવાની તક આપી ન હતી. તેમણે કહ્યું કે મોઇત્રાએ સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા છે.’

આ સમાચાર પણ વાંચો :  Canada Indian Student Death Report: છેલ્લા 5 વર્ષમાં વિદેશમાં ભણવા ગયેલા આટલા ભારતીયો વિદ્યાર્થીનાં મોત.. રાજ્યસભામાં સરકાર રજુ કર્યા ચોંકવનારા આંકડા .

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More