India vs South Africa 2nd T20 : દક્ષિણ આફ્રિકાએ બીજી T20 5 વિકેટે જીત, સિરીઝમાં ભારત સામે 1-0ની લીડ લીધી, આ નિયમ પ્રમાણે થયો વિજય.. 

by kalpana Verat
India vs South Africa 2nd T20 India vs South Africa 2nd T20I SA beat IND by five wickets

 News Continuous Bureau | Mumbai

India vs South Africa 2nd T20 : દક્ષિણ આફ્રિકાએ ભારત સામેની T-20 શ્રેણીની બીજી મેચ 5 વિકેટે જીતી લીધી છે.

દક્ષિણ આફ્રિકાએ ભારત સામેની બીજી ટી-20માં ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 5 વિકેટે વિજય મેળવ્યો છે. 

આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ 3 મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 

હવે શ્રેણીની ત્રીજી મેચ 14 ડિસેમ્બરે જોહાનિસબર્ગમાં રમાશે

પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  Israel-Hamas War: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ગાઝામાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ પસાર, 153 દેશોએ તરફેણમાં મતદાન કર્યું, જાણો શું હતું ભારતનું વલણ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More