News Continuous Bureau | Mumbai
Factory output: ઓક્ટોબરમાં ભારતના ઓદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિ દર ૧૬ મહિનાની મહત્તમ સપાટી ૧૧.૭ ટકાએ પહોંચી ગયો છે.
જારી આંકડા અનુસાર ભારતના ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડકશન (આઇઆઇપી)નો વૃદ્ધિ દર ઓક્ટોબર, ૨૦૨૩માં ૧૬ મહિનાના ઉચ્ચ સ્તર પહોંચી ગયો છે.
મેન્યુફેકચરિંગ, માઇનિંગ અને વીજળી સેક્ટરના સારા દેખાવને પગલે આ વૃદ્ધિ જોવા મળી છે.
જોકે નવેમ્બરમાં રીટેલ ફુગાવો ૫.૫૫ ટકા રહ્યો છે જે ત્રણ મહિનાનો સૌથી વધુ છે.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફીસ (એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા માસિક આંકડા અનુસાર મેન્યુફેકચરિંગ સેક્ટરના ઉત્પાદન ૧૦.૪ ટકાનો વધારો થયો છે.
આ સમાચાર પણ વાંચો : Ravindra berde: મરાઠી ઇન્ડસ્ટ્રી માં શોક નો માહોલ, લક્ષ્મીકાંત બેરડે ના ભાઈ રવિન્દ્ર બેરડે નું 78 વર્ષ ની વયે થયું નિધન, આ બીમારીથી પીડિત હતા અભિનેતા