News Continuous Bureau | Mumbai
Chhattisgarh swearing-in ceremony :
- છત્તીસગઢને વિષ્ણદેવ સાંઈના ( vishnu deo sai ) રૂપમાં નવા મુખ્યમંત્રી ( Chief Minister ) મળ્યા છે.
- વિષ્ણુદેવ સાંઈએ આજે પદ અને ગોપનીયતાના શપથ ( Oath ) લીધા.
- સાથે જ રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદને ( biswabhusan harichandan ) અરુણ સાઓ ( Arun Sao ) અને વિજય શર્માને ( Vijay Sharma ) નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા.
- રાજધાની રાયપુરમાં સાયન્સ કોલેજના મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોએ પણ હાજરી આપી હતી.
- ઉલ્લેખનીય છે કે ગત 10 ડિસેમ્બરે ભાજપે પોતાના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Nehru Yuva Kendra: નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા તા.૧૪ થી ૧૯ ડિસેમ્બર સુધી ‘કાશ્મીરી યુવા આદાન-પ્રદાન’ કાર્યક્રમ યોજાશે