Share Market : કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર તેજી સાથે ખુલ્યું, સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઉછાળો.. તો નિફ્ટી પણ.. 

by kalpana Verat
Share Market Nifty, Sensex hit record highs on global rally

  News Continuous Bureau | Mumbai

Share Market : 

  • આજે ફરી એકવાર ભારતીય શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું છે. 
  • BSE ઈન્ડેક્સ સેન્સેક્સ 499.64 પોઈન્ટ વધીને71,013.84 પર તો NSEનો નિફ્ટી 158.05 પોઈન્ટ વધીને 21,340.75 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
  • ફેડની બેઠકમાં આવેલા સકારાત્મક પરિણામો બાદ ભારતીય બજારોએ ઉછાળો દર્શાવ્યો છે.
  • જોકે નિષ્ણાતોનું માનવું છે કે આ ઉછાળો આગામી દિવસોમાં પણ ચાલુ રહી શકે છે. 
  • આ પહેલા ગુરુવારે સેન્સેક્સ 929 પોઈન્ટના ઉછાળા સાથે 70,514 પર બંધ થયો હતો.

આ સમાચાર પણ વાંચો : Biden impeachment inquiry : અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેન મોટી મુશ્કેલીમાં, અમેરિકી રાષ્ટ્રપતિ પર થશે મહાભિયોગ, ‘આ’ પ્રસ્તાવને મળી લીલી ઝંડી..

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More