Ayodhya : અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન દિવસ 22મી જાન્યુઆરીના સરકારી રજા જાહેર કરો, શિંદે જૂથના આ ધારાસભ્યએ કરી માંગ

by kalpana Verat
Ayodhya Declare a public holiday on inauguration of the Ram temple in Ayodhya says Shinde group MLA Pratap Sarnaik

News Continuous Bureau | Mumbai

Ayodhya : 

  • આગામી 22મી જાન્યુઆરી 2024ના રોજ ભવ્ય રામ મંદિરનું ( Ram temple ) ઉદઘાટન થનાર છે.
  • આ પૃષ્ઠભૂમિમાં પ્રતાપ સરનાઈકે ( pratap sarnaik ) શિયાળુ સત્રમાં ( winter session ) મોટી માંગ કરી છે કે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન દિવસે સરકારી રજા ( Government holiday ) જાહેર કરવામાં આવે.
  • સુપ્રીમ કોર્ટે જાહેર કરેલી રજાઓમાંથી એક રજા રદ કરવી જોઈએ અને આવતા વર્ષે 22 જાન્યુઆરીએ સરકારી રજા જાહેર કરવી જોઈએ.
  • અયોધ્યાના મંદિર વિસ્તારમાં હાલમાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠિત કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra: મહારાષ્ટ્રમાં લગ્નની ખુશીઓ માતમાં ફેરવાઈ.. થયો ભયાનક માર્ગ અકસ્માત.. આટલાનાં મોત.. જાણો વિગતે..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More