News Continuous Bureau | Mumbai
Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) દૈનિક જાગરણ ( Dainik Jagran )
અખબારને આપેલા તેમના ઇન્ટરવ્યુની ( interview ) લિંક શેર કરી છે.
जनता-जनार्दन के साथ अपने गहरे रिश्ते को हम जन कल्याण के कार्यों और सुशासन से निरंतर मजबूत करते हैं। विकसित भारत के संकल्प को आगे ले जाने के लिए सरकार की प्रतिबद्धता को लेकर दैनिक जागरण में पढ़िए मेरा पूरा इंटरव्यू… https://t.co/Y2a9WPhniZ
— Narendra Modi (@narendramodi) December 17, 2023
ઈન્ટરવ્યુની લિંક શેર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું
“અમે લોક કલ્યાણના કાર્યો અને સુશાસન દ્વારા લોકો સાથેના અમારા ઊંડા સંબંધોને સતત મજબૂત કરીએ છીએ. વિકસિત ભારતના ( Viksit Bharat ) સંકલ્પને આગળ વધારવા સરકારની પ્રતિબદ્ધતા અંગે દૈનિક જાગરણમાં મારો આખો ઈન્ટરવ્યુ વાંચો…”
આ સમાચાર પણ વાંચો : Assam: આસામનાં શ્રીમતી કલ્યાણી રાજબોંગશીએ 1000 વિક્રેતાઓને સ્વાનિધિનો લાભ લેવા પ્રોત્સાહન આપ્યું
“जनता-जनार्दन के साथ अपने गहरे रिश्ते को हम जन कल्याण के कार्यों और सुशासन से निरंतर मजबूत करते हैं। विकसित भारत के संकल्प को आगे ले जाने के लिए सरकार की प्रतिबद्धता को लेकर दैनिक जागरण में पढ़िए मेरा पूरा इंटरव्यू…”
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.